મોબાઇલ નંબર દીઠ એક પાત્રતા તપાસની મંજૂરી છે.
અરજી કરવા માટે તમારે ઓછામાં ઓછા 2 વર્ષ માટે MSME વ્યવસાયના માલિક હોવા આવશ્યક છે.
કોઈ કિનારા કેપિટલ પ્રતિનિધિ તમારી લોન અરજી પર પ્રક્રિયા કરવા માટે કમિશન અથવા ચુકવણી માટે પૂછશે નહીં. લોનની મંજૂરી અથવા લોન પ્રક્રિયા માટે કોઈને પૈસા ન આપવા. કોઈપણ ચિંતા માટે, help@kinaracapital.com પર ઇમેઇલ કરો.
RBI રજિસ્ટર્ડ કંપની
3 સરળ સ્ટેપમાં myKinara લોન મેળવો
1
ઇન્સ્ટન્ટ એલિજિબિલિટી ચેક
એલિજિબિલિટી ચેક કરો માત્ર 1 મિનિટે માં . શુન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરો
2
સુરક્ષિત KYC વેરિફિકેશન
વ્યક્તિગત અને બિઝનેસના દસ્તાવેજો ઑનલાઇન અથવા કિનારા અધિકારીનેજ પ્રદાન કરો
3
ઝડપી લોન વિતરણ
24 કલાકની અંદર તમારા ખાતામાં પૈસા મેળવો! સંપૂર્ણ રીતે સેફ અને પારદર્શક
કાર્યકારી મૂડી
ફ્લેક્ષિબલ કાર્યકારી મૂડી સાથે તમારા બિઝનેસને પ્રોત્સાહન આપો
"કિનારા પાસે થી બિઝનેસ લોન લેવા પછી મે નવી બેકરી ચાલુ કરી અને સાથે સિગનબોર્ડ પણ ખરીદ્યું, જેના પછી મારા બિઝનેસમાં 35% ટાકા નો વધારો થયો છે."
મદાગાલા કનકારાજુ
શ્રી સુમંગલી સ્વીટ્સ એન્ડ બેકરી
સંપત્તિની ખરીદી
તમારા વ્યવસાયને વધારવા માટે નવી અથવા સેકન્ડ હેન્ડ મશીનરી ખરીદો
"નવી સીએનસી મશીન ખરીદવા માટે અમને કિનારા પાસેથી લોન મળી. હવે અમારા ટર્નઓવરમાં 60% નો વધારો થયો છે અને અમે 10 લોકોને રોજગારી આપીએ છીએ"
રેવથિ
શ્રી એન્જિનિયરિંગ કંપની
હરવિકાસ
મહિલાઓની માલિકીના બિઝનેસઓને આપોઆપ ડિસ્કાઉન્ટ. કોઈ અલગ દસ્તાવેજોની જરૂરત નથી.
"મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે અને સ્વતંત્ર બની શકે છે. હું 3 દુકાનોનિ ગર્વિત માલિક છું, મને ટેકો આપવા બદલ હરવિકાસનો આભાર."
ફાતિમા બાઇ
અલ શમ્સ એન્ટરપ્રાઇઝિસ
FAQs
myKinara અપ્પ શું છે?
myKinara અપ્પ એ MSMEs માટે કોલેટરલ-ફ્રી બિઝનેસ લોન માટે અરજી કરવા અને મંજૂરી મળ્યા પછી 24-કલાકની અંદર ડિસ્બર્સમેન્ટ મેળવવા માટે સુરક્ષિત, એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લોન પ્રક્રિયા માટે ની અપ્પ છે. . તમે આ વેબસાઈટ પર ક્લિક કરીને તેને ઍક્સેસ કરી શકો છો અથવા Google Play Store પરથી myKinara એપ ડાઉનલોડ કરીને. કોઈ ઈમેલની જરૂર નથી, તમે OTP વડે સુરક્ષિત રીતે લોગઈન કરી શકો છો."
MyKinara કોલેટરલ-ફ્રી બિઝનેસ લોન માટે કોણ અરજી કરી શકે છે?
રજિસ્ટર્ડ MSMEs મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, સર્વિસ સેક્ટરમાં myKinara કોલેટરલ-ફ્રી બિઝનેસ લોન માટે આ રાજ્યોમાં અરજી કરી શકે છે: કર્ણાટકા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને યુટી પુદુચેરી. અમે આ રાજ્યોના 100 + શહેરોમાં 3,000 + પિનકોડ્સની સેવા કરીએ છીએ.
તમારી લાયકાતના માપદંડ શું છે?
એ ભલામણ કરવામાં આવે છે કે તમારો બિઝનેસ વિન્ટેજ ઓછામાં ઓછો 2 વર્ષનો હોવો જોઈએ અને બિઝનેસ ટર્નઓવર ઓછામાં ઓછો રૂ. 50,000/મહિને. તમારા વ્યવસાય, અરજદાર, સહ-અરજદાર અથવા ભાગીદાર, બેંક અને આવક ચકાસણી અને સરનામાના પુરાવાના સંપૂર્ણ KYC દસ્તાવેજો તમારી પાસે હોવા જોયીયે. તેમાં પર્સનલ PAN, આધાર, બિઝનેસ PAN, ઉદ્યમ નોંધણી અને 12 મહિનાના બેંક સ્ટેટમેન્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. જ્યાં સુધી તમે GST ફાઇલ ન કરો ત્યાં સુધી એ ફરજિયાત નથી. ITR પણ જરૂરી નથી.
અરજી કરતા પહેલા મારે બીજું શું જાણવું જોઈએ?
અમુક પેટા-ક્ષેત્રો માટે (દા.ત. રાસાયણિક ઉત્પાદન), તમારે પોલ્યુશન એનઓસી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ક્લિયરન્સ જેવી વિશેષ KYC પ્રદાન કરવી આવશ્યક છે. આ માહિતી પ્રદાન કરવાની પ્રક્રિયા દરમિયાન તમને માર્ગદર્શન આપવામાં આવશે. એક નોંધાયેલ MSME તરીકે , એ મહત્વનું છે કે તમે ભારતના તમામ સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરો છો અને તમે કોઈપણ ગેરકાયદેસર અથવા અનૈતિક વર્તણૂકમાં ભાગ લેતા નથી, ઉદાહરણ તરીકે, તમારે બાળ મજૂરને નોકરી પર રાખવા જોઈએ નહીં.
હું કેટલી રકમ અને કઈ પ્રકારની લોન મેળવી શકું? બિઝનેસ લોન મેળવવામાં કેટલો સમય લાગે છે?
તમે myKinara તરફથી 24 કલાકની અંદર Rs.1-30 લાખ ની રકમમાં બિઝનેસ લોન મેળવી શકો છો. MSME સામાન્ય વ્યવસાયિક જરૂરિયાતો માટે વર્કિંગ કેપિટલ લોન મેળવી શકે છે - જેમ કે બિઝનેસ રિનોવેશન, મશીન રિપેર, સ્ટોક ખરીદી અથવા, તમારા વ્યવસાય માટે નવું મશીન અથવા સેકન્ડ હેન્ડ મશીન ખરીદવા માટે એસેટ પરચેસ લોન મેળવી શકે છે. અમારા HerVikas પ્રોગ્રામ સાથે, તમામ મહિલા-માલિકીની MSME ને અલગ અરજીની આવશ્યકતા વિના કોઈપણ લોન પર આપોઆપ ડિસ્કાઉન્ટ મળે છે.
શું મને અરજી પ્રક્રિયામાં કોઈ મદદ મળી શકે? હું કિનારામાંથી કોઈની સાથે વાત કરવા ઈચ્છું છું.
હા, કોઈપણ રીતની સ્પષ્ટતા અથવા તમને મદદની જરૂરત માટે તમે અમારા ટોલ-ફ્રી નંબર 1800 103 2683 પર સવારે 9:30 થી સાંજના 5:30 સુધી સંપર્ક કરી શકો છો.અમે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડા, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં સમર્થન આપી શકીએ છીએ. તમે અમને 080-68264454 પર મિસ્ડ કૉલ પણ આપી શકો છો.
કિનારા કેપિટલ તરફથી બિઝનેસ લોન માટે વ્યાજ દર શું છે?
કિનારા કેપિટલમાંથી પ્રોપર્ટી કોલેટરલ વગરની બિઝનેસ લોન પરનું વ્યાજ ઘટતા દરના આધારે 21% થી 30% p.a ની વચ્ચે છે. વ્યાજ દર અને લોનની મુદત દરેકના આધારે નક્કી કરવામાં આવશે.
શું તમે રજિસ્ટર્ડ ધિરાણકર્તા છો?
હા, અમે ભારતીય રિઝર્વ બેંક (RBI) સાથે રજિસ્ટર્ડ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) છીએ. અમે ભારતમાં MSME સેક્ટરને સેવા આપતા 11 વર્ષથી કાર્યરત છીએ. અમને RBI એ એક પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ NBFC તરીકે લાયકાત આપિ છે.